રાજ્યના 171 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરોની બદલી
ગુજરાત : રાજ્યના 171 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરોની બદલી અમદાવાદ

ગુજરાત : રાજ્યના 171 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટરોની બદલી અમદાવાદ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, ભરૂચ, નડીઆદ, વડોદરા, દાહોદ, ગોધરા, સુરત, વાપી, બીલીમોરા, ભાવનગર, રાજકોટ, ધોરાજી, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ગાંધીધામ ખાતે કરવામાં આવી છે.




