અમદાવાદ: શહેર પોલીસના 440 પોલીસકર્મીઓને ટ્રાફિક પોલીસ સ્ટેશન ફાળવણી, જુઓ લિસ્ટ
અમદાવાદ: શહેર પોલીસ કમિશ્નર દ્વારા થોડા સમય પહેલા જ એક જ પોલીસ સ્ટેશનમાં 5

અમદાવાદ: શહેર પોલીસ કમિશ્નર દ્વારા થોડા સમય પહેલા જ એક જ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષથી વધુ સેવા આપી ચૂકેલા પોલીસ કર્મચારીઓની ટ્રાફિક વિભાગ બદલી કરવામાં આવી હતી. જેમાંથી 440 જેટલા પોલીસકર્મીઓને શહેર પોલીસના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ડિવિઝન ફાળવી દેવામાં આવ્યા છે.
જુઓ યાદી:




