મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદથી છોટા ઉદેપુરના ચિચોડ ગામે કોતરમાં ટ્રેક્ટર તણાયું

chhota Udaipur : છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે ગઈકાલે ઝોઝ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણ

chhota Udaipur : છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે ગઈકાલે ઝોઝ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે સોકતા કોતરમાં અચાનક પાણીનો પ્રવાહ જોવા મળ્યો. આ દરમિયાન ગામનો એક યુવાન મીની ટ્રેક્ટર લઈને ખેતરે ચારો લેવા જતો હતો. જ્યારે ટ્રેક્ટર સોકતા કોતરમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક આવેલા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર ગરકાવ થયું. સદનસીબે, ચાલકે સમયસૂચકતા દાખવી ટ્રેક્ટર છોડીને બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો. 

આ સમાચાર શેર કરો