મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પોરબંદરના રાણાવવમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

Porbandar Rain : પોરબંદરના રાણાવવ ટાઉનમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત એક કલાકથી વરસેલા વરસાદને કારણે રાણાવાવ શહેરમા

VIDEO : પોરબંદરના રાણાવવમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

Porbandar Rain : પોરબંદરના રાણાવવ ટાઉનમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત એક કલાકથી વરસેલા વરસાદને કારણે રાણાવાવ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાણાવાવના આશાપુરા ચોક એસ.ટી. રોડ, દરબારગઢ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાણાવાવ સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો