મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ, ધાતરવડી અને હડીયો નદી બે કાંઠે

અમરેલીના વિસ્તારના મોટાભાગના ખેડૂતોની ભાદરવા મહિનામાં પણ માઠી બેઠી છે. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ફર

VIDEO : અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ, ધાતરવડી અને હડીયો નદી બે કાંઠે

અમરેલીના વિસ્તારના મોટાભાગના ખેડૂતોની ભાદરવા મહિનામાં પણ માઠી બેઠી છે. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ફરીથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. ખાંભા અને મીતીયાળા જંગલમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા નદી-નાળા છલકાયા છે, જેના કારણે  ખાંભાની ધાતરવડી નદી અને હડીયો નદીમા બે કાંઠે જોવા મળી. ખાંભા ગીરના દાઢીયાળી, નાનુડી, પીપળવા સહિત ગામોમાં ભારે વરસાદથી ખેતરમાં ઉભા પાકને મોટી નુકસાનીની ભીતિ છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો