મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: તરણેતરનો મેળાનો આજે ત્રીજો દિવસ, મુખ્યમંત્રી મેળામાં હાજરી નહીં આપી શકે

સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળાનો આજે ત્રીજો દિવસ છે. મંત્રીઓ બાદ મુખ્યમંત્રી પણ તરણેતરના મેળામાં ગેરહાજર હોવાની વ

સુરેન્દ્રનગર: તરણેતરનો મેળાનો આજે ત્રીજો દિવસ, મુખ્યમંત્રી મેળામાં હાજરી નહીં આપી શકે

સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળાનો આજે ત્રીજો દિવસ છે. મંત્રીઓ બાદ મુખ્યમંત્રી પણ તરણેતરના મેળામાં ગેરહાજર હોવાની વાત સામે આવી હતી.અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો તરણેતરના મેળાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

અગાઉની જો વાત કરવામાં આવે તો પહેલા મંત્રી મુળુ બેરા ત્યાર બાદ કુંવજી બાવળિયા અને જગદીશ મકવાણા અને હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મેળામાં હાજરી નહીં આપી શકે.

ત્રિનેશ્વર મહાદેવજીની પૂજા કરી ધજા ચડાવી મેળો ખુલ્લો મુક્યો

મહત્વનું છે કે પોલીસ પરીવારે ત્રિનેશ્વર મહાદેવજીની પૂજા કરી ધજા ચડાવી મેળો ખુલ્લો મુક્યો હતો.સતત બીજા વર્ષે મુખ્યમંત્રી તરણેતરનાં મેળામાં સંજોગોવશાત હાજરી આપી શકયા નહોતા.

આ સમાચાર શેર કરો