મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ:પરિયાના મહિલા સરપંચને હોદ્દા પરથી હાંકી કઢાયા, મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ

રાજ્યના વલાસડ જિલ્લાના એક ગામમાંથી સરપંચને દુર કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વલ

વલસાડ:પરિયાના મહિલા સરપંચને હોદ્દા પરથી હાંકી કઢાયા, મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ

રાજ્યના વલાસડ જિલ્લાના એક ગામમાંથી સરપંચને દુર કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  વલસાડના પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ટેન્ડરિંગ વિના જ ગામના તળાવનું ખોદકામ કરાવતા મહીલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ જાહેર કરવામાં આવ્યો

ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. સરપંચ ડિમ્પલ બેન પટેલે કમિટીમાં ઠરાવ વિના જ માનીતા વ્યક્તિને તળાવ ખોદકામનું આપ્યું હતું.

આ સમાચાર શેર કરો