મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીનું જળસ્તર 18 ફૂટે પહોંચ્યુ, આવતીકાલે રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વ

વડોદરા: કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીનું જળસ્તર 18 ફૂટે પહોંચ્યુ, આવતીકાલે રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, વડોદરામાં પણ વરસાદનું આગમન થયું છે, હવામાન વિભાગે વડોદરામાં આજે ઓરેન્જ અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે, વડોદરામાં કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીનું જળસ્તર 18 ફૂટે પહોંચ્યુ છે. ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર વધ્યું હતું. આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતા વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ પાણી કરાયું છે.

આ સમાચાર શેર કરો