મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરના તત્કાલિન DIG ગિરીશ પંડ્યાનો પગાર 4 મહિનાથી બાકી, 10 DIGઓ 4 મહિનાથી પોસ્ટીંગ વગરના

ગુજરાતના પોલીસ તંત્રમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ

સુરેન્દ્રનગરના તત્કાલિન DIG ગિરીશ પંડ્યાનો પગાર 4 મહિનાથી બાકી, 10 DIGઓ 4 મહિનાથી પોસ્ટીંગ વગરના

ગુજરાતના પોલીસ તંત્રમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના તત્કાલિન DIG ગિરીશ પંડ્યા 4 મહિનાથી પગારથી જ વંચિત છે, તો બીજી તરફ રાજ્યના DIGઓ પણ વંચિત રહ્યા  છે. તો બીજી તરફ સરકારી બંગલાઓ કાર સહિતની સુવિદ્યા પણ છીનવી લેવામાં આવી છે. પગારનું મહેકમ ક્યાં દેખાડવું એ એક સવાલ ઉભો થયો છે.

 DIGઓને પોસ્ટીંગ માટે વેઇટિંગ ફોર પોસ્ટીંગ કરવામાં આવ્યા

ગુજરાત પોલીસ વિભાગની પ્રથમ ઘટના કે DIGઓને પોસ્ટીંગ માટે વેઇટિંગ ફોર પોસ્ટીંગ કરવામાં આવ્યા છે. નવા DG આવશે બાદ DIGઓને પોસ્ટિંગ આપવામાં આવશે પણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં આવતા આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 

આ સમાચાર શેર કરો