મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ: શિક્ષકમાંથી SP બનેલા હર્ષદ મહેતાનું પોલીસની નોકરીને અલવિદા, સરકારે સ્વીકાર્યું રાજીનામું

જૂનાગઢ જિલ્લાના સુપરિટેન્ડેન્ટ (SP) હર્ષદ મહેતા દ્વારા પોલીસની નોકરીમાંથી રાજીનામું મુકવામાં આવ્યું

જૂનાગઢ: શિક્ષકમાંથી SP બનેલા હર્ષદ મહેતાનું પોલીસની નોકરીને અલવિદા, સરકારે સ્વીકાર્યું રાજીનામું

જૂનાગઢ જિલ્લાના સુપરિટેન્ડેન્ટ (SP) હર્ષદ મહેતા દ્વારા પોલીસની નોકરીમાંથી રાજીનામું મુકવામાં આવ્યું હતું જેને સરકારે સ્વીકારી લીધું છે. શિક્ષકમાંથી પોલીસ બનેલા હર્ષદ મહેતાએ થોડા સમય પહેલા જ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો : AMC ભરતી કૌભાંડ: મેયરે કમિશનરને લખ્યો પત્ર, વિપક્ષનો કચેરી સામે દેખાવ; કડક કાર્યવાહીની માંગ

હર્ષદ મહેતાના પિતા સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. એક શિક્ષકના સામાન્ય પરિવારમાંથી આવતા હર્ષદ મહેતા 2001માં GPSCની પરીક્ષામાં ઈન્ટરવ્યુ સુધી પહોંચી ગયા હતા પરંતુ કમનસિબે 6 માર્કસ માટે રહી ગયા. બાદમાં ફરી 2007માં GPSCની પરિક્ષા આપીને પાસ થઈ DySP બન્યા. આ પહેલા તેમણે કોલેજમાં લેક્ચરર તરીકે પણ ફરજ બજાવી હતી. 

આ સમાચાર શેર કરો