Video: ગોત્રી મેડિકલ રેગિંગ મામલે આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહીની ખાતરી

સોર્સ: gstv

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ રાજ્યમાં બનેલી રેગિંગની ઘટનાઓમાં સરકારે 24 કલાકમાં કાર્યવાહી કરી છે, અને આ કિસ્સામાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે આંતરિક પ્રશ્ન હતો કે ખરેખર રેગિંગ થયું છે તે અંગે રેગિંગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ તુરંત પગલાં લેવાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત