Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Solar plant set up at the cost of crores in Surendranagar's Talsana village is in dispute.

VIDEO: સુરેન્દ્રનગરના તલસાણા ગામે કરોડોના ખર્ચે સ્થપાયેલો સોલાર પ્લાન્ટ વિવાદમાં, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લાના તલસાણા ગામે કરોડોના ખર્ચે સ્થપાયેલો સોલાર પ્લાન્ટ હવે વિવાદના વમળમાં ફસાયો છે.

App Store

સ્થાનિક ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા

સ્થાનિક ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, કંપની દ્વારા તેમની કિંમતી જમીનો સસ્તા ભાવે પડાવી લેવામાં આવી છે. એટલું જ નહીં, સીમ વિસ્તારમાં આવેલા કુદરતી તળાવો પર પણ દબાણ કરી તેનું પુરાણ કરી નાખવામાં આવ્યું હોવાની રાવ ઉઠી છે.

 સરકારી નિયમોના પાલન વગર જ આ પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો?

મળતા અહેવાલ પ્રમાણે  ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારના સરકારી નિયમોના પાલન વગર જ આ પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા કંપનીને જે પ્રકારે જમીન ફાળવવામાં આવી છે, તેને લઈને પણ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

ટોપિક્સ:surendranagartalsanagstv