Video: કુંતલપુર સહિત સુરેન્દ્રનગરમાં ભક્તિમય માહોલમાં તુલસી વિવાહ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તુલસી વિવાહના પાવન અવસરે ભવ્ય અને ધાર્મિક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને કુંતલપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનના લગ્નોત્સવમાં આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે ભવ્ય વરઘોડો કાઢવાની સાથે મંદિરોમાં આકર્ષક ફૂલોની સજાવટ, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ઢોલ-નગારા અને ધાર્મિક જયઘોષ સાથે યોજાયેલા આ ઉત્સવથી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત