મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગર: કોંઢ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય ગુમ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ખેડુતો જિલ્લા પંચાયતના મહિલા સભ્ય સામે રોષે ભારાય છે.... હાઈટેન્શન લાઈન સામેની લડત વચ્ચે હવે સુરેન્દ્રનગરમાં રાજકારણ ગરમાયું છે... કોંઢ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય ગુમ થયા હોવાની પોસ્ટ વાયરલ થઈ છે.. ગામમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન અંગે લડત લડી રહેલા સ્થાનિક ખેડૂતોએ આ પોસ્ટ વાયરલ કરી છે. જીત્યા બાદ એક પણ વિકાસનું કામ ન કર્યું હોવા અને ફોન પણ ન ઉપાડતા હોવાના ગંભીર આક્ષેપો સાથે જનતાના પ્રતિનિધિ ગુમ થયાના બેનરો ફરતા થતાં તંત્ર અને નેતાઓમાં દોડધામ મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો