મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: CN વિદ્યાલયમાં વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા કારણ

સોર્સ: gstv

અમદાવાદની જાણીતી CN વિદ્યાલયમાં વર્ગખંડ દરમિયાન અવાજ કરવા બદલ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીને શિક્ષા રૂપે માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે શાળાના પ્રિન્સિપલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બાળક વર્ગમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે તેને શિક્ષા કરી હતી. શાળા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને સંબંધિત શિક્ષકને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે, અને શિક્ષકનો ખુલાસો આવ્યા બાદ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો