Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Worker falls from first floor of looms factory in Khatodara, Surat, condition critical

VIDEO : Surat ના ખટોદરામાં લૂમ્સ કારખાનામાં અકસ્માત, શ્રમિક પહેલા માળેથી પટકાતા હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ખટોદરા નજીક રાયકા સર્કલ વિસ્તારમાં આવેલ એક લૂમ્સ કારખાનામાં અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, શ્રમિક જમ્યા બાદ હાથ ધોવા માટે પાણીની ટાંકી પાસે ગયો હતો, ત્યારે અચાનક સંતુલન ગુમાવતાં પ્રથમ માળેથી નીચે પટકાયો હતો. અકસ્માત બાદ કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને શ્રમિકની સારવાર ચાલુ છે.

App Store