Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Wall of building collapses in Surat's Fennel Market, elderly woman rescued

VIDEO: સુરતમાં વરિયાળી બજારમાં મકાનની દિવાલ ધરાશાયી, વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં વહેલી સવારે વરિયાળી બજાર ખાતે એક મકાનમાં દીવાલ ધરાશાયી થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે એક મકાનના  પ્રથમ માળનો છતનો એક ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને ઘરમાં હાજર વૃદ્ધાને રેસ્ક્યુ કરી હતી. વૃદ્ધાનું રેસ્ક્યું કર્યા બાદ ફાયરના જવાનોએ આગળની કામગીરી હાથ ધરી હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી.

App Store
ટોપિક્સ:gstv newssurat newspolice