Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Three youths arrested for fatally attacking a man in Palsana, Surat, police conduct reconstruction of the incident

VIDEO: સુરતના પલસાણામાં એક શખ્સ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ યુવાનોની ધરપકડ, પોલીસે ઘટાનાનું કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના પલસાણાના જોળવા ગામે બહેનની મિત્રને મેસજ કરવાને લઈને થયેલી માથાકૂટમાં ત્રણ યુવાને હુમલો કર્યો હતો. તો બીજી તરફ  હુમલો કરનારા ત્રણ યુવકોનો પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ તેમનુ રિ કન્ટ્ર્કશન કરાવ્યુ છે. જોળવાની સાંઈ દીપ સોસાયટીમાં એક યુવકે પોતાની બહેનની મિત્રને ત્રણ યુવકો મેસેજ કરતા હતા.

App Store

ત્રણ યુવાનોએ એક શખ્સ પર ચપ્પાથી કર્યો હુમલો

આ બાબતે યુવકે મેસેજ નહી કરવાનું કહ્યુ.જેથી રાહુલ, હાર્દિક અને માર્શલે ચપ્પુ પડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક શખ્સને છાતીના ભાગ ચપ્પુના ઘા મારવા આવ્યા હતા.આ ઘટનામાં પોલીસે આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુ હતું.