Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Man who opened fire in 14 years ago arrested

VIDEO: Suratમાં 14 વર્ષે પૂર્વે ફાયરિંગ કરનારો દબોચાયો, લૂંટ ચલાવ્યા બાદ નાસી ગયો હતો તમિલનાડુ 

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વર્ષ 2011માં સુરતના વરાછામાં કારખાનામાં ઘુસી ફાયરીંગ કરી રૂપિયા 1,77,000નો લૂંટ ચલાવવામાં આવી હતી. સુરત SOG પોલીસે આરોપી રાજેંદ્ર દંડપાણી ડાકુવાને તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લા માંથી ઝડપ પાડ્યો હતો. આરોપીએ સાથી મિત્ર સાથે મળી પાવર લુમ્સ મશીનોના કારખાનામાં ઘુસી હવામાં ગોળીબાર કર્યો હતો. જ્યાં ફરિયાદીના માથે પિસ્ટલ મૂકી રોકડા રૂપિયા 1,77,000ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. જ્યાં ફાયરિંગનો અવાજ સાંભળી લોકો એકઠા થઈ ગયા હતા અને એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે હાલ પકડાયેલ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી આરોપી વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો હતો.

App Store
ટોપિક્સ:suratarrestedpolice