મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સોનું ૧.૪૪ લાખ અને ચાંદી ૧.૮૭ લાખ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી, ગ્રાહકો સસ્તા ભાવનો લાભ લેવા ખરીદી કરવા પહોંચ્યા

સોર્સ: gstv

દિવાળીના પર્વ ટાણે સોના અને ચાંદીના ભાવ ઘટતા ગ્રાહકોમાં ખુશીની લહેર છે. વર્તમાન બજારભાવ મુજબ ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનું આશરે 1 લાખ 44 હજાર રૂપિયા અને 1 કિલો પ્યોર ચાંદી 1 લાખ 87 હજાર રૂપિયા આસપાસ પહોંચી છે. જ્વેલર્સ વેપારી વીરેન ચોક્સીના જણાવ્યા મુજબ, ભાવ ઘમવાથી ગ્રાહકો આગામી ૧ નવેમ્બરના રવિ પુષ્ય નક્ષત્ર અને ૬ નવેમ્બરે આવતી ધનતેરસના પવિત્ર અવસર માટે અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. તહેવારના દિવસે ભાવ વધવાની અનિશ્ચિતતાથી બચવા માટે ગ્રાહકો ઘટેલા ભાવનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને અત્યારથી જ ખરીદીનું આયોજન કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો