મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના વરાછા મેઈન રોડ પર બ્રિજ પાસે કન્ટેનર પલટી ગયું

સોર્સ: gstv

સુરતના વરાછા મેઈન રોડ પર બ્રિજ પાસે એક કન્ટેનર અચાનક પલટી ખાઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં કન્ટેનરને ભારે નુકસાન પહોંચ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો