Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Clashes, open-handed fights between truck drivers and SMC

VIDEO: Suratમાં લારીવાળાઓ અને SMC કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, છૂટાહાથની મારામારી

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષા અને વ્યવસ્થાના મુદ્દે તંગ સ્થિતિ સર્જાઈ છે. લારી પકડવાની કાર્યવાહી દરમિયાન **લારીવાળાઓ અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. સમગ્ર ઘટના દરમિયાન વિસ્તારે ચક્કાચકલ રહેવા પામ્યો હતો. SMC દ્વારા અવારનવાર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે અને અગાઉ પણ આવી ઘટનાઓ બની છે જેમાં લારીવાળા અને કર્મચારીઓ વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હોય છે.હાલમાં પોલીસે મામલો શમાવવા હસ્તક્ષેપ કર્યો છે અને વધુ તંગદિલી ન સર્જાય તે માટે વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 

App Store

 

 

ટોપિક્સ:suratattacksmc