સુરત પોલીસ કમિશનરનો સપાટો, એક સાથે 12 PIની કરી બદલી, જુઓ યાદી
સુરત શહેરમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી

સુરત શહેરમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. વહીવટી કારણોસર 12 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટરની તાત્કાલિક ધોરણે આંતરિક બદલી કરવામાં આવી છે.
કોની-ક્યાં થઈ બદલી?
- ઇકો સેલ PI એચ. કે. સોલંકી અઠવા પોલીસ સ્ટેશનમાં બદલી
- ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ ડીડી. ચૌહાણની અલથાણા પોલીસ સ્ટેશનમાં બદલી
- વરાછા પીઆઈ એ.એન ગાબાણીની AHTU માં બદલી
- AHTUના પી.જે સોલંકીની અડાજણ પોલીસ સ્ટેશનમાં બદલી
- અડાજણ પોલીસ મથકના પીઆઈ આર.બી. ગોજિયાની વરાછા પોલીસ સ્ટેશનમાં બદલી
- ઉમરા પોલીસ મથકના પીઆઈ જે.જી પટેલની વિશેષ શાખામાં બદલી
- અઠવા અઠવા પોસ્ટેના જી.એ.હડિયાની ઇકો સેલમાં બદલી
- લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ કે. વી પટેલની ઉમરા પોલીસ સ્ટેશનમાં બદલી
- સચિન GIDC પોલીસ સ્ટેશનના પીઆઈ જે. આર ચૌધરીની વિશેષ શાખામાં બદલી
- વિશેષ શાખા અઇકોસેલના પીઆઈ કુલદીપસિંહ ગોહિલની સચિન GIDC પોલીસ સ્ટેશનમાં બદલી
- સાયબર ક્રાઇમ પીઆઈ બંસરી પંચાલની ટ્રાફિક શાખામાં બદલી
- ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સપેક્ટર કુલદીપસિંહ ચાવડાની લસકાણા પોલીસ સ્ટેશનમાં બદલી




