મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: રાંદેર-પાલનપુર રોડ પર બિનવારસી બેગ મળી, પોલીસ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના રાંદેર-પાલનપુર રોડ પર બિનવારસી બેગ મળી આવી

Surat news: રાંદેર-પાલનપુર રોડ પર બિનવારસી બેગ મળી, પોલીસ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરતના રાંદેર-પાલનપુર રોડ પર બિનવારસી બેગ મળી આવી હતી. આ બેગને લઈને ડોગ સ્કવો્ડ અને રાંદેર પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, જોકે બેગની તપાસ કરતા માલૂમ પડ્યું કે તે ખાલી જોવા મળી હતી. હવે પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે આ બિનવારસી બેગ અહિંયા કોણ મૂકી ગયું.

આ સમાચાર શેર કરો