રાજકોટમાં ઇંસ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીનો આપઘાત, કારણ અકબંધ
રાજકોટમાં ઇંસ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ આપઘાત કર્યો છે. તોફાની રાધા (રાધિકા ધામેચા ઉ.વ.26)નામની

રાજકોટમાં ઇંસ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ આપઘાત કર્યો છે. તોફાની રાધા (રાધિકા ધામેચા ઉ.વ.26)નામની યુવતીએ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટમાં યુવતીની આત્મહત્યા
રાજકોટમાં તોફાની રાધાના નામે ઓળખાતી રાધિકા ધામેચાએ આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર યુવતી ગોવા ફરવા ગઇ હોવાનું જાણવા મળે છે. યુવતીએ પિતાને છેલ્લે ફોન કરીને કહ્યું હતું કે, "હું હવે જાઉં છું."
જોકે, હજુ સુધી રાજકોટમાં યુવતીની આત્મહત્યાનું કારણ જાણી શકાયુ નથી. બનાવની જાણ થતા જ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.





