મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી

Virpur Rajkot News : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી

VIDEO : વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી

Virpur Rajkot News : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી હતી. “આઝાદી અમર રહે”, “ભારત માતા કી જય”ના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા, ઝાંસીની રાણી, ભગતસિંહ જેવી વેશભૂષા ધારણ કરીને દેશની આન બાન શાન એવા તિરંગા સાથે વિરપુરના મુખ્ય માર્ગો તેમજ શેરી-ગલીઓમાં ફર્યા હતા.

આ સમાચાર શેર કરો