રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બદલી, 13 મામલતદારોની હંગામી ધોરણે બઢતી સાથે બદલી
ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા ફેરફાર કરીને 13

ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા ફેરફાર કરીને 13 નાયબ મામલતદારને બદલીના આદેશ કર્યા છે. જેમાં વર્ગ 3ના નાયબ મામલતદારને હંગામી રીતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
જિલ્લા બદલી
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા બદલીને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં મહેસૂલ વિભાગ હેઠળના નાયબ મામલતદારનું નામ, હાલની ફરજનું સ્થળ અને બદલીથી નિમણૂક કરાયેલા જિલ્લાની યાદી જાહેર કરી છે.






