મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લામાં, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થશે ઉજવણી

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગુજરાત રાજ્યમાં 1

15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લામાં, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થશે ઉજવણી

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગુજરાત રાજ્યમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લામાં યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. તદુપરાંત રાજ્યસરકારના તમામ મંત્રીઓની અધ્યક્ષતામાં પણ અલગ અલગ જિલ્લામાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે.

15THAUGUST2024FLAGHOISTINGpdf_5m6GLqUt1722425036.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો