રાજ્ય સરકારે 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
વિવિધ જિલ્લાઓમાં વસ્તીના ઘોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્

વિવિધ જિલ્લાઓમાં વસ્તીના ઘોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે તથા 2011ની ગ્રામ્ય વસ્તી મુજબ હાલ રાજ્યમાં કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સેવારત છે.






