મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાઘોડીયાના પૂર્વ ધારાસભ્યના PA વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ

વડોદરા જીલ્લાના વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાના P.A. વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ દાખલ

વાઘોડીયાના પૂર્વ ધારાસભ્યના PA વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ

વડોદરા જીલ્લાના વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાના P.A. વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. રાજેશ ગોહિલે પીડિત મહિલાનું મકાન ખરીદવા માટે ઘર જોવા આવ્યો હતો. મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યાના આક્ષેપોથી રાજકીય ખળભળાટ મચ્યો છે.

 દુષ્કર્મ આચર્યાના આક્ષેપોથી રાજકીય ખળભળાટ મચ્યો

રાજેશ ગોહિલ ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા વાઘોડીયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના PA હોવાનું સામે આવ્યું છે.

મહીલા બેંકના હપ્તા ભરવા અસમર્થ હતી જેનો ફાયદો ઊઠાવી બેંકથી બચાવી તેનું ઘર ખરીદવાનું કહી મહીલા સાથે  દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ આ મામલે  જવાહરનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

આ સમાચાર શેર કરો