મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોઝ વે પર પાણી ફરી વળતા રાજપુરા ગામ 4 દિવસથી સંપર્ક વિહોણું બન્યું

છોટા ઉદેપુર જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. મોટાભાગના રસ્તા અને નાળા તૂટી જવાની ઘટના

VIDEO: કોઝ વે પર પાણી ફરી વળતા રાજપુરા ગામ 4 દિવસથી સંપર્ક વિહોણું બન્યું

છોટા ઉદેપુર જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. મોટાભાગના રસ્તા અને નાળા તૂટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસે આવેલ લો લેવલ કોઝ વે ઉપર અશ્વિન નદીના પાણી ફરી વળતા ગામ 4 દિવસથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.  લો લેવલના કોઝ વે ઉપર 4 દિવસથી પાણી ફરી વળતા લોકો ગામની બહાર આવી શકતા નથી.  

આ સમાચાર શેર કરો