Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video: 'I will file a case of dereliction of duty...'; Traders threaten RMC Vigilance in Rajkot

Video: 'સત્તા પાસે શાણપણ નહીં, ફરજ રૂકાવટનો કેસ કરીશ...; Rajkotમાં RMC વિજિલન્સની વેપારીઓને ચીમકી

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની વિજિલન્સ ટીમ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે  માથાકુટ થઈ. દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે રાખેલા સામાનને હટાવવાના પ્રયાસમાં વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. 

App Store

વિજિલન્સ સ્ટાફે વેપારીઓને "સત્તા પાસે શાણપણ નહી, ફરજમાં રુકાવટનો કેસ કરીશું" તેવી કડક ચીમકી આપી. આ તણાવભર્યો કિસ્સો મોબાઈલમાં રેકોર્ડ થયો અને તુરંત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેનાથી શહેરમાં ચર્ચા ચાલી.

વધુમાં ધર્મેન્દ્ર રોડ પર ગેરકાયદેસર બેસતા ફેરિયાઓ વિરુદ્ધ વેપારીઓએ RMC કમિશનરને રજૂઆત કરી હતી. આના પગલે RMCએ ફેરિયાઓની સાથે દુકાનોની બહારના સામાન પણ ઉઠાવવાનું શરૂ કર્યું, જે વેપારીઓને ગમ્યું નહીં. ચર્ચા છે કે વિજિલન્સ સ્ટાફ જ ફેરિયાઓને બેસાડવા માટે વેપારીઓ સાથે ભીડ્યા હતા.

ટોપિક્સ:RajkotRajkot newsvigilancermc