Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Stunts of Nabiras risking their lives on Dhoraji-Jetpur road

VIDEO: 'સૂતા સૂતા ચલાવી રહ્યા છે બાઈક', ધોરાજી - જેતપુર રોડ પર નબીરાઓનો જીવના જોખમે સ્ટંટ

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોરાજી- જેતપુર રોડ જીવના જોખમે નબીરાઓનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. જાહેર રસ્તાઓ ઉપર બેફામ બનીને ટુ વ્હિલર લઈને પોલીસના કોઈ જાતના ડર વિના નબીરાઓ સ્ટંટ કરતા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નબીરાઓ બાઈક ઉપર સૂઈને સ્ટંટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ધોરાજી જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર બાઈક ઉપર નબીરાઓ બાઈક ઉપર સુઈને સ્ટન્ટ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોની GSTV કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ નબીરાઓ પોલીસના કોઈ જાતના ડર વિના બેફામ બનીને જાહેર રોડ ઉપર આવા સ્ટંટ કરીને બીજાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. તે હકિકત છે. 

App Store