Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: SOG team arrests man and woman with quantity of ganja

Rajkot news: SOGની ટીમે ગાંજાના જથ્થા સાથે પુરુષ અને મહિલાની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: SOGની ટીમે ગાંજાના જથ્થા સાથે પુરુષ અને મહિલાની કરી ધરપકડ
સોર્સ : gstv

ગુજરાતમાંથી ફરીથી પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ SOGને બાતમી મળી હતી કે ખોડિયાર ટેકરી પાસે બે વ્યક્તિ ગાંજો લઈને જઈ રહી છે. મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં ગાંજો ઝડપાઈ રહ્યો છે.

App Store

 4.025 કિલો ગાંજા સાથે ઝડપાયા

SOGની ટીમે તપાસ કરતા પુરુષ અને મહિલા પાસે 4 કિલોથી પણ વધારાનો ગાંજો મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે આવેલી ખોડિયાર ટેકરી પાસે 4.025 કિલો ગાંજા સાથે ઝડપાયા હતા.

ટોપિક્સ:ganjorajkotsoggstv