Video: થરા નગરપાલિકામાં ભાજપનો વિજય, ડો. અશ્વિનીબેન ઠક્કર પ્રમુખ અને જસીબેન ચૌધરી ઉપપ્રમુખ બન્યા

બનાસકાંઠાની થરા નગરપાલિકામાં ભાજપે ફરી ભગવો લહેરાવ્યો છે.. ભાજપ તરફથી થરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ડો. અશ્વિનીબેન કિરીટભાઈ ઠક્કરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ઉપપ્રમુખ પદ માટે જસીબેન સેમાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવ છે..જેથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો છેસ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવીને થરા નગરના વિકાસ કાર્યોને નવી ઝડપ આપવાની આશા વ્યક્ત કરી હતી.આમ, થરા નગરપાલિકામાં ભાજપે ફરી સત્તા જાળવી રાખી ભગવો લહેરાવ્યો છે.
જાહેરાત








