મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરદારધામ બબાલ: P.I.પાદરીયાએ જયંતિ સરધારા સામે નોંધાવી ફરિયાદ, બન્ને વચ્ચે વિવાદ વકર્યો

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂના

સરદારધામ બબાલ: P.I.પાદરીયાએ જયંતિ સરધારા સામે નોંધાવી ફરિયાદ, બન્ને વચ્ચે વિવાદ વકર્યો

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે.

જયંતિ સરધારા અને P.I.પાદરીયા વચ્ચે વિવાદ

જયંતિ સરધારા અને P.I.પાદરીયા વચ્ચે વિવાદના મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 115(2), 351(2), 352 સહિતની કલમ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: ભાજપે વોર્ડ પ્રમુખની ચુંટણીની તૈયારીઓ કરી શરૂ, બે દિવસ ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવશે

આ ફરિયાદ P.I. સંજય પાદરીયા દ્વારા નોંધવામાં આવી

આ ફરિયાદ P.I. સંજય પાદરીયા દ્વારા નોંધવામાં આવી છે. અગાઉ  સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા દ્વારા  પાદરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સામ સામા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

જયંતિભાઇએ નરેશ પટેલ વિરૂદ્ધ લગાવ્યા આક્ષેપ

હુમલાના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઇ સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જયંતિ સરધારાએ આરોપ લગાવતા કહ્યું હતું કે નરેશ પટેલના ઇશારે પીઆઇ પાદરીયા દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખોડલ ધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે નરેશ પટેલનું

આ સમાચાર શેર કરો