Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Farmers' protest over power pole issue in Rajkot after Morbi

VIDEO: મોરબી બાદ રાજકોટમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લામાં વીજપોલના વિરોધ બાદ રાજકોટ જિલ્લામાં પણ હવે  મુદ્દે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ચાર ગામના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખજરૂડી, ખોડાપીપર સહિતના ગામોમાં વીજપોલ માટે જમીન સંપાદનની નોટિસો આપવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને બજારભાવ મુજબ નહીં પરંતુ તેઓ નક્કી કરે તે જમીનના મૂલ્યના ચાર ગણું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

App Store