મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મનપાના અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત, બે ડેપ્યુટી ઈજનરોએ નોકરી છોડવાનો લખ્યો પત્ર

રાજકોટમાં TRPકાંડ પછી અધિકારીઓ સતત રાજીનામું આપી રહ્યા છે. રાજ્યના રાજકોટમાં

રાજકોટ: મનપાના અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત, બે ડેપ્યુટી ઈજનરોએ નોકરી છોડવાનો લખ્યો પત્ર

 રાજકોટમાં TRPકાંડ પછી અધિકારીઓ સતત રાજીનામું આપી રહ્યા છે.  રાજ્યના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે.  રાજકોટ મનપાના અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ  બે ડેપ્યુટી ઇજનેરોએ નોકરી છોડવા અંગેનો  પત્ર લખ્યો છે.

અગ્નિ કાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામાં

સોંડાગર દ્વારા નોકરીનો ઓછો સમય બચ્યો હોવાનું કારણ જણાવતા તેમણે પત્ર લખ્યો હતો. અમરીશ દવે દ્વારા પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું.

આ પણ વાંચો: અમદાવાદ: બહેરામપુરાના સંસ્કૃત ફ્લેટની ગેલેરી ધરાશાયી, એક મહિલા અને બે બાળકો ઈજાગ્રસ્ત

અગ્નિ કાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામાં મંજૂર 

હવે મનપા કમિશનર રજા પરથી આવ્યા બાદ બંને અધિકારીઓના રાજીનામમાં મામલે નિણર્ય લેવાશે. અગ્નિ કાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામાં મંજૂર થઈ ચુક્યા છે

આ સમાચાર શેર કરો