VIDEO : “આરોપીઓને ફાંસીની સજા આપો, જો જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ”
Rajkot Gamezone Fire: રાજકોટ અગ્નિકાંડમાં પોતાના 5 સ્વજનો ગુમાવનાર વિરેન્દ્રસિંહ નામના એક

Rajkot Gamezone Fire: રાજકોટ અગ્નિકાંડમાં પોતાના 5 સ્વજનો ગુમાવનાર વિરેન્દ્રસિંહ નામના એક વ્યક્તિએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આરોપીઓને ફાંસીની સજા મળે, જો આરોપીઓને જામીન મળ્યા તો તેઓ પોતે બધા આરોપીઓને મારી નાખશે. તેમણે એમ પણ કહ્યું કે સરકારી સહાય જોતી નથી. જેને કેસ લડવા જરૂર હોય તેને હું સહાય આપી દઈશ. જો આરોપીઓ જામીન પર છૂટશે તો તેમન મૃતદેહને પણ કોઈ ઓળખી નહીં શકે.




