Video/ Sabarkanthaમાં વરસાદી માહોલ, પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત
સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વ


સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ ઘઉં, શાકભાજી, મકાઈ, રાયડો અને રાજગરો જેવા પાકોમાં ઉપજનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસથી બદલાયેલા હવામાનને કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.



