VIDEO: માઉન્ટ આબુમાં વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં વરસાદ વરસતા કુદરત જાણે સોળે કલાએ ખીલી ઉઠી હતી. પહાડોમાંથી ઝરણા વહેતા આહ્રલાદક નજારો જોવા મળ્યો હતો. જેના

મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં વરસાદ વરસતા કુદરત જાણે સોળે કલાએ ખીલી ઉઠી હતી. પહાડોમાંથી ઝરણા વહેતા આહ્રલાદક નજારો જોવા મળ્યો હતો. જેના પગલે સહેલાણીઓ આનંદ ઉઠાવી રહ્યા હતા. પહાડો ઉપર વાદળો ઉતર્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.




