VIDEO: ખાંભામાં ૮ ઈંચ વરસાદ સાથે રાયડી ડેમ ઓવરફ્લો
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. સૌથી વધુ ખાંભામાં ૮ ઇંચ અને રાજુલામાં ૭ ઇંચ વરસાદ ખા


અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. સૌથી વધુ ખાંભામાં ૮ ઇંચ અને રાજુલામાં ૭ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ખાંભાનો રાયડી ડેમ છલકાઈ જતાં તેના ૨ દરવાજા ત્રણ સેન્ટિમીટર ખોલવામાં આવ્યા છે.ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા ખાંભાના મોટા બારમણ, નાના બારમણ, રાજુલાનું ચોત્રા તથા જાફરાબાદના મીઠાપુર અને નાગેશ્રી સહિત ૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.




