મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vapi news: ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના લાગ્યા પોસ્ટર, વાપીમાં બેનર્સ વિવાદ ચરમ સીમાએ

ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના બેનર્સ લાગ્યા હતા. રાજ્યના વાપીમાં જાહેર માર્ગ પર નાથુરામ ગોડસેન

Vapi news: ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના લાગ્યા પોસ્ટર, વાપીમાં બેનર્સ વિવાદ ચરમ સીમાએ

ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના બેનર્સ લાગ્યા હતા. રાજ્યના વાપીમાં જાહેર માર્ગ પર નાથુરામ ગોડસેના બેનર્સ લાગ્યા હતા. 
શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા આ બેનર્સ લગાવવામાં આવ્યા હતા. રઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચા ગયા  નાથુરામના નારા બેનર્સ પર લખવામાં આવ્યા હતા.

જાહેર રસ્તા પર આ બેનર્સ લગાવવામાં આવ્યા 

ઉલ્લેખનીય છે કે જાહેર રસ્તા પર આ બેનર્સ લગાવવામાં આવ્યા હતા. બેનરના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસે માંગ કરી હતી કે પોસ્ટર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહીકરવામાં આવે, તો બીજી તરફ નાથુરામ ગોડસેના પોસ્ટર વિવાદને લઈને રાજકારણ પણ ગરમાયું છે.

આ સમાચાર શેર કરો