મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામરાવલમાં પાણી ભરાતા હોડીની મદદથી લોકોનું રેસ્કયું કરાયું

દ્વારકામાં અતિભારે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે. જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ

VIDEO: જામરાવલમાં પાણી ભરાતા હોડીની મદદથી લોકોનું રેસ્કયું કરાયું

દ્વારકામાં અતિભારે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે. જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ત્યારે વર્તુળ-2 ડેમના પાણી જામરાવલમાં ફરી વળતા ગામની સ્થિતિ કફોડી બની છે. ત્યારે વરસાદમાં ફસાયેલા લોકાનું હોડીની મદદથી રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.  

આ સમાચાર શેર કરો