મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગરમાં રોડ પર ખાડાઓ પડતા ભાજપના ઉલટા ઝંડા લગાવી સ્થાનિકોનો વિરોધ

Surendranagar News : સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ પડેલા ખાડાનો શહેરીજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો.&nb

VIDEO : સુરેન્દ્રનગરમાં રોડ પર ખાડાઓ પડતા ભાજપના ઉલટા ઝંડા લગાવી સ્થાનિકોનો વિરોધ

Surendranagar News : સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ પડેલા ખાડાનો શહેરીજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો.  સુરેન્દ્રનગર શહેરમાં જ્યા ખાડાઓ પડ્યા છે ત્યા ભાજપના ઉલટા ઝંડા લગાવામાં આવ્યા. તંત્ર સામે રોષ ઠાલવતા સ્થાનિકોએ કહ્યું કે વઢવાણના ધારાસભ્યને 60 હજાર મતથી વિધાનસભામાં મોકલવામાં આવ્યા પરંતુ તે માત્ર ફોટો સેશનમાં જ વ્યસ્ત છે. ધારાસભ્ય પોતાનો વાળ નથી વિખાવા દેતા અને ખાડાઓના પગલે જનતાની કમ્મર તૂટી રહી છે, ત્યારે તેની સામે કોઈ પગલા નથી લેવામા આવતા. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો