મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO ગોધરામાં ભુરાવાવમાં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી મામલે લોકોએ મચાવ્યો હોબાળો

પંચમહાલના ગોધરામાં એમજીવીસીએલ કચેરી ખાતે ભુરાવાવ વિસ્તારના રહીશોએ વીજ કનેક્

પંચમહાલના ગોધરામાં એમજીવીસીએલ કચેરી ખાતે ભુરાવાવ વિસ્તારના રહીશોએ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે મોટાભાગના વીજ બિલ ભરાઈ ગયા હોવા છતાં અને બિલ ભરવાની છેલ્લી તારીખ બાકી હોવા છતાં તંત્ર દ્વારા મનસ્વી રીતે કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. અધિકારીઓની આ પ્રકારની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,

આ સમાચાર શેર કરો