મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર ગઢડાના એક ઘરમાં ઘૂસ્યો બાળ સિંહ, રેસ્ક્યું દરમ્યાન નાસી છૂટ્યો

ગીર ગઢડામાં બાળ સિંહ પરિવારથી વિખૂટો પડતાં ઘરમાં ઘૂસ્યો હતો. ગીર ગઢડાના પટેલ પરાવિસ્તારના એક મકાનમાં ઘૂસ્યો હતો. ઘટનાની

VIDEO:  ગીર ગઢડાના એક ઘરમાં ઘૂસ્યો બાળ સિંહ, રેસ્ક્યું દરમ્યાન નાસી છૂટ્યો

ગીર ગઢડામાં બાળ સિંહ પરિવારથી વિખૂટો પડતાં ઘરમાં ઘૂસ્યો હતો. ગીર ગઢડાના પટેલ પરાવિસ્તારના એક મકાનમાં ઘૂસ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગે બાળ સિંહનું રેસ્ક્યું કર્યું હતું, જોકે સિંહનું રેસ્ક્યું કરતા તે નાસી છૂટ્યો હતો.

રેસ્ક્યુ કરતાં અફરાતફડીનો માહોલ છવાયો

રેસ્ક્યુ કરતાં અફરાતફડીનો માહોલ છવાયો  હતો. ઉલ્લેખનીય છે કે ગીર સહિત આસપાસના વિસ્તારોમાં અવાર નવાર સિંહ આવી ચઢતા હોય છે.

આ સમાચાર શેર કરો