મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ કાંડ મામલે હાઈકોર્ટની કઠોર ટકોર, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યની પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડને લઈને

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ કાંડ મામલે હાઈકોર્ટની કઠોર ટકોર, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યની  પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડને લઈને એક અધ્યાપક દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અધ્યાપક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને લઈને ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી.

દારૂકાંડ બાદ યુનિવર્સિટીનો મામલો વધુ ઉગ્ર બન્યો

 હાઈકોર્ટે ઉગ્ર ટકોર કરતાં ટાક્યું હતું કે  શિક્ષણ જેવા પવિત્ર ધામમાં દારૂકાંડ મામલે આંખ બંધ કરીને કઈ રીતે બેસી શકાય, દારૂકાંડ બાદ યુનિવર્સિટીનો મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાલમાં મંદિરથી પરત ફરી રહેલા દંપતિને ટ્રક ચાલકે કચડી નાખ્યાં, ઘટના સ્થળ પર જ બન્નેના મોત

પાટણના ધારાસભ્ય પટેલ સહિત 214 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

પાટણના ધારાસભ્ય પટેલ સહિત 214 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી આગોતરા જામીન અરજી અને પોલીસ સ્ટેશનમાં એકાએક હાજર થવું તેવી નાટ્યાત્મક ઘટનાઓ બની હતી.

આ સમાચાર શેર કરો