હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: A case of theft of crores in Godhra
VIDEO: ગોધરામાં કરોડોની ચોરીનો મામલો
છેલ્લું અપડેટ : 27 Jun 2026
સોર્સ : gstv
ગોધરાની સહજાનંદ સોસાયટીમાં કરોડોની ચોરી મામલે બે પ્રતિષ્ઠિત જ્વેલર્સના નામ ખુલતા ખળભળાટ મચ્યો છે. પોલીસે બંને સંચાલકોની કલાકો સુધી સઘન પૂછપરછ કરી છે. સ્ટેશન બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા. હજુ પણ નવા અનેક નામ બહાર આવવાની શક્યતા છે.