હોમ / ગુજરાત / પંચમહાલ : Rainwater flooded many societies in Godhra
VIDEO/ Panchmahal: ગોધરામાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોની હાલત કફોડી
છેલ્લું અપડેટ : 24 Jun 2025
Panchmahal News: પંચમહાલમાં ગોધરાના ભુરાવાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી પહોંચ્યા છે. સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ભરતા હાલત કફોડી બની છે. પાલિકાને રજુઆતો કરવા છતાં પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે ન થતા વરસાદી પાણી ભરાયા છે.